Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર- ખરોડ ગામ ની સીમ મા એક યુવાનની લાશ મળી આવતા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો…

Share

વિનોદભાઇ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર રૂરલ વિસ્તારની હદમાં આવેલ કરોડ ગામની સીમમાં એક અજાણ્યા યુવાનની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા જ અંકલેશ્વર રૂલર પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવાનની ડેડબોડીનો કબજો લઇ અંકલેશ્વર ખાતે સરકારી હોસ્પિટલમાં યુવાનની ડેડબોડીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ આ યુવાનનું નામ શૈલેષકુમાર ભીખાભાઈ હોય એવું જાણવા મળ્યું હતું તેમજ યુવાનની ઉંમર આશરે 28 થી 30 ની વચ્ચે હોય તથા યુવાન રાજપીપળા નો હોય તેવું જાણવા મળ્યું હતું.હાલ આ યુવાન કયા કારણોસર મૃત્યુ પામેલ છે તેની તપાસ કરવામાં આવી રહી છે.હાલ આ યુવાનના વાલી-વારસદારોને પોલીસ દ્વારા જાણ કરવામાં આવતા વારસદારો ઘટનાસ્થળે આવી ડેડબોડીનો કબજો મેળવ્યો હતો.

Advertisement


Share

Related posts

નવસારી જિલ્લામાં માં વરસાદ ની ધુંઆધાર બેટીંગ,વાવણી લાયક વરસાદ થી ખેડૂતો માં આનંદ

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ના જંબુસર પંથક માં પ્રેમી પંખીડાએ ઝાડ ઉપર દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા આસપાસ ના રહીશો ના ટોળા સ્થળ ઉપર એકત્રિત થયા હતા

ProudOfGujarat

વેપારીઓ માટે રાહતનાં સમાચાર : રાજ્યમાં આવતીકાલથી મિનિ લોકડાઉનમાં આંશિક છૂટછાટ : મુખ્યમંત્રી વિજ્ય રૂપાણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!