Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર : પાનોલી હાઈવે રોડ ઉપર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો…

Share

વિનોદભાઈ પટેલ

મળતી માહિતી અનુસાર અંકલેશ્વર પાનોલી પાસે આવેલ નેશનલ હાઈવે ઉપર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ડ્રાઈવરને ગંભીર ઈજા થવા પામી હતી. મળતી માહિતી અનુસાર પાનોલી હાઇવે પર gj19 j1 7777 અને ટ્રક નંબર HR 47 D 5910 વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ડ્રાઈવરના જમણા પગે ગંભીર ઇજા પહોંચવા પામી હતી અને ઘટનાની જાણ થતાં 108 આવી જખમી હાલતમાં પડેલા ડ્રાઈવરને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

Advertisement


Share

Related posts

ગોધરા નહેરુબાગ પાસે આવેલા કુવામાંથી અજાણ્યા પુરુષની લાશ મળતા ચકચાર

ProudOfGujarat

મન્નત એપાર્ટમેન્ટમાં તસ્કરો ત્રાટકયા….

ProudOfGujarat

આઈ ટી.સેલ ના જિલ્લા પ્રમુખ તરીકે નેત્રંગના બ્રિજેશ પટેલની વરણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!