Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર- સટ્ટાબેટિંગ ના જુગાર રમતા એક મહિલા સહિત ચાર આરોપીને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી….

Share

વિનોદભાઈ પટેલ

પોલીસ સુત્ર દ્વારા મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના તાર ફળિયા વિસ્તારમાં પત્તા પાના સહિત આંકડાનો જુગાર ચાલતો હોય તેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે રેડ કરી હતી રેડ દરમિયાન અંકલેશ્વર શહેર પોલીસે એક મહિલા સહિત ચાર જેટલા જુગારીઓને સટ્ટા બેટિંગના જુગાર રમતા ઝડપી પાડી પતા-પાના ના સાધનો સહિત 3000 રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી તમામ પકડાયેલા જુગારના આરોપીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

Advertisement

પકડાયેલા આરોપીઓના નામ

(1) સરસ્વતીબેન નિતેશ ભાઈ વસાવા
રહે – નવા દીવા, અંકલેશ્વર

(2) જયસિંગ ભાઈ રૂપસિંહભાઇ વસાવા
રહે- તાર ફળિયા વિસ્તાર, અંકલેશ્વર

(3) મહેશભાઈ દશરથભાઈ વસાવા
રહે – તાર ફળિયા વિસ્તાર, અંકલેશ્વર

(4) મુકેશભાઈ રવજીભાઈ દેવીપુજક ,
રહે – યોગેન્દ્ર નગર, અંકલેશ્વર.


Share

Related posts

શહેરા:વલ્લભપુર ગામને કિનારે મહિસાગર નદી ઉપર પુલના અભાવે મશીન બોટમાં બાઇક મુકી જોખમી મુસાફરી કરતા ગ્રામજનો

ProudOfGujarat

કર્ણાટક હિજાબ વિવાદની હાઈકોર્ટના નિર્ણયની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ તૈયાર.

ProudOfGujarat

ભરૂચ કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં સ્ટેશન સર્કલ ખાતે સરકાર સામે વિરોધ પ્રદર્શન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!