Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર- યુવાનો દ્વારા ફટાકડા ફોડી કેક કાપી મોદીની જીતનો ઉત્સવ મનાવવામાં આવ્યો…

Share

વિનોદભાઇ પટેલ

હાલ સમગ્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીના જીતની ખુશીની લહેર ચાલી રહી છે ત્યારે દેશના વડાપ્રધાન ફરી એકવાર ભારતના વડાપ્રધાન તરીકેની શપથ લેવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર ભારતમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખભાઈ વસાવાએ પણ ઐતિહાસિક જીત હાસિલ કરીને જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત કર્યો છે.ગઈકાલે અંકલેશ્વરના યુવાનો દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નામ વાળી કેક કાપી ફટાકડા ફોડી આતીશબાજી કરી દેશના વડાપ્રધાનની વિજયનો ઉત્સવ મનાવ્યો હતો અને વધુમાં યુવાનોના જણાવ્યા અનુસાર દેશના વડાપ્રધાન યુવાનોની રોજગારીને ધ્યાનમાં લઈને કોઈ પગલાં ભરે તેવી પણ માગણી કરવામાં આવી હતી.

Advertisement


Share

Related posts

વડોદરા અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ તલવારબાજી કરીને ભૂચર મોરી શહિદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.

ProudOfGujarat

સુરત : કોસંબામાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

વડોદરા : ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના બ્રિજના મામલે પત્રકારોએ મહેસુલ મંત્રી પર પ્રશ્નોની ઝડી વરસાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!