Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વરના કાપોદ્રા ગામ નજીક આવેલ એમપી નગર પાસે યુવાનને અગમ્ય કારણોસર સાત ઈસમોએ યુવાન પર હુમલો કરતા તેને ઇજા પહોંચી હતી.

Share

વિનોદભાઇ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના કાપોદ્રા ગામ પાસેની એમપી નગરમાં રહેતો 20 વર્ષીય સોહેલ અન્સારી રવિવારના રોજ રોઝા ખોલ્યા બાદ પોતાના ઘર પાસે આવેલ નાળા પર બેઠો હતો તે દરમિયાન ઇકબાલ ભાલુ,સમીર અને અન્ય પાંચ ઈસમોએ તેની સાથે અંગત અદાવતે ઝઘડો કરી તેને ઢીકા પાટુનો મારમારી તેને ત્યાં જ ફેંકી ફરાર થઈ ગયા હતા ઇજાગ્રસ્ત યુવાનને રાહદારીઓએ સારવાર અર્થે અંકલેશ્વરના ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો બનાવ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે માર-માર્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

સુરેન્દ્રનગર : લીંબડી વિધાનસભા 61 સીટ પર કોળી સમાજનું પ્રતિનિધિત્વ કરવા અપક્ષ ઉમેદવારી નોંધાવતાં ગોપાલ મકવાણા… જાણો વધુ.

ProudOfGujarat

વલસાડ રૂરલ પી.એસ.આઈ. નું સંવેદના અબોલ જીવોની સંસ્થા દ્વારા સન્માન કરાયું.

ProudOfGujarat

કોવિડ ૧૯ ન્યાયયાત્રા અંતર્ગત ઉમરપાડા તાલુકાના વિવિધ ગામોમાં કોંગ્રેસ પરિવારે મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!