Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર: સીઝન પહેલાં જ માર્કેટમાં કેરીનું ધૂમ વેચાણ.ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ આ મુદ્દા પર ધ્યાન દોરે તેવી લોક માંગ…

Share

વિનોદભાઇ પટેલ

હાલ અંકલેશ્વર શહેરમાં ઠેરઠેર જગ્યા ઉપર કેરીની સીઝન આવતા પહેલા જ કેરીનું ધૂમ વેચાણ વેપારીઓ દ્વારા ચાલુ કરી દેવામાં આવ્યું છે અને પ્રજાના સ્વાસ્થ્ય જોડે વેપારીઓ દ્વારા છેતરપિંડી કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હજી તો કેરીની સીઝન આવવાની બાકી હોય તેની પહેલાં જ વેપારીઓ કેરીનું ધૂમ વેચાણ કરી રહ્યા છે.ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ હપ્તાઓ લઈને મૌન બેઠા હોય તેવું લાગી રહ્યું છે. હવે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓની આ મુદ્દા પર ક્યારે ઊંઘ ઉડશે તે હવે જોવાનું રહ્યું. શું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ આવા ગેરકાયદેસર રીતે કેરીનું વેચાણ કરતાં વેપારીઓ પર લગામ લગાવશે ખરી! તે હાલ જોવાનું રહ્યું, પરંતુ હાલ તો અંકલેશ્વર શહેરમાં કેરીઓનું વેચાણ ખૂબ જોર માં ચાલી રહ્યું છે.

Advertisement


Share

Related posts

ભરૂચ એસ.ઓ.જી પોલીસે નવી મુંબઈથી અપહરણ કરાયેલ બાળકને મુક્ત કરાવી અપહરણ કરનાર પતિ-પત્નીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ProudOfGujarat

અંકલેશ્વર-ભરૂચ આઇટી એસોસિએશન દ્વારા એબીટા પ્રીમિયર લિંગ 2019-20નું આયોજન કરાયું હતું

ProudOfGujarat

વડોદરાના કમલાનગર તળાવમાંથી મળી આવ્યા ચલણી નોટોના બંડલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!