Proud of Gujarat
FeaturedCrime & scandalGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે કાર ચોરીના આરોપીને ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share

વિનોદભાઇ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ-૧૦ માર્ચ ૨૦૧૯ના રોજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ વિઝન સ્કુલ પાસેથી એક ઈનોવા અને ફોર્ચ્યુંનર ગાડીની ચોરી થઇ હતી. જે બંને વીઆઈપી ગાડીઓ પૈકી ઈનોવા ગાડી ચોરી કરનાર ઇસમ પાસેથી ખરીદી રાજસ્થાનના બાડમેરના ધોરીમન્નાનો રહેવાસી સુખદેવ હીરારામ બિશનોઈ અફીણની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા ઉદેપુરના પ્રતાપનગર પાસેથી ઝડપી પાડી તેની વધુ તપાસ કરતા તેણે ચોરેલી ગાડી અંકલેશ્વર જી.આઈ.ડી.સી માથી મેળવી હોવાનું જણાવતા પોલીસે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસનો સંપર્ક કરતા પોલીસે તેની ટ્રાન્સફર વોરંટથી અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

વડોદરા : કરજણના કણભા ગામ પાસે નમો કિસાન પંચાયત યોજાઇ.

ProudOfGujarat

ભાવનગર : બોટાદના વીજકંપનીના નાણા ભરપાઈ ન કરનાર ગ્રાહકો સામે તંત્રની લાલ આંખ

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં નવા વર્ષ 2020 નાં આગમનને ઠેર ઠેર પાર્ટી પ્લોટોમાં ડી.જે પાર્ટીઓ યોજાઇ હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!