Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરના માંડવા ગામના અસ્થિર મગજના આડેધ ખાડામાં પડી જતા તેઓનું કરુણ મોત નીપજ્યું હતું.

Share

વિનોદભાઇ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના માંડવા ગામના રહેતા ૫૦ વર્ષીય હરિદાસ વસાવા અસ્થિર મગજના છે જેઓ કુદરતી હાજતે ગયા હતા તે દરમિયાન રાતે ઊંડા ખાડામાં પડી જતા તેઓનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પરિવારજનોએ અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી જઈ બનાવ અંગે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, જુઓ શું શું છે કાર્યક્રમો..!!

ProudOfGujarat

માંગરોળ : કમોસમી વરસાદ વરસતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો.

ProudOfGujarat

રાજપારડી કેન્દ્રમાં એસ.એસ.સી ની પરિક્ષાનો શાંતિમય માહોલમાં પ્રારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!