Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરના કાસિયા ગામ નજીક આવેલ જી.ઈ.બી.બસ સ્ટેશન પાસે મોટર સાયકલ ડાઈવર્ઝનના આડેસમાં ભટકાતા બાઈક સવારનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

Share

વિનોદભાઈ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના નવા કાસિયા વેરાઈમાતા મંદિર ફળિયામાં રહેતા ૪૫ વર્ષીય રાજેશભાઈ રમણભાઈ પાટણવાડિયા પોતાની મોટર સાયકલ નંબર-જી.જે.૧૬.એએસ.૮૭૦૪ લઈ અંદાડા ગામ તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન કાસિયા ગામના જી.ઈ.બી.બસ સ્ટેશન પાસે પુરપાટ ઝડપે પસાર થઇ રહ્યો હતો તે વેળા ડાઈવર્ઝનના આડેસમાં બાઈક ભટકાતા અકસ્માત સર્જાયો હતો સદર અકસ્માતમાં તેઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું બનાવ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

નડિયાદની પરિણીતાને વિદેશમાં ત્રાસ આપતા ફરીયાદ નોંધાઈ

ProudOfGujarat

અંક્લેશ્વરનો ઝેરી વેસ્ટ સુરત લઈ જતાં કૌભાંડીઓ વિરુધ્ધ ફરિયાદ…

ProudOfGujarat

અંકલેશ્વરના નવા બોરભાઠા ગામની પ્રાથમિક શાળામાં શૌચાલય તૂટતા વિદ્યાર્થી કાટમાળમાં દબાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!