Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર શહેર પોલીસે પ્રોહીબીશન એક્ટના નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

Share

વિનોદભાઇ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ-૯-૧૦-૧૮ના રોજ અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલ માંડવા ગામ નજીક પેટ્રોલ પંપ નજીકથી અંકલેશ્વર શહેર પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે ૧.૭૯ લાખના મુદ્દામાલ સાથે માંડવાના નવી નગરીના કુખ્યાત બુટલેગર રણજીત ચતુરભાઈ વસાવા અને ખરચી ગામના બુટલેગર દીપેશ મંગુભાઈ વસાવાને ઝડપી પાડ્યા હતા.જયારે અન્ય બુટલેગર ફરાર થઈ ગયો હતો.પોલીસે બાતમીના આધારે પ્રોહીબીશન એક્ટમાં નાસ્તા ફરતા માંડવા ગામના ભરત કાંતિભાઈ પટેલને ઝડપી પાડી તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

સુરત મહાનગરપાલિકાના કોરોના સંક્રમિત 1250 કર્મચારીઓમાં પૈકી 1201 સ્વસ્થ થઈ સેવામાં જોડાયા

ProudOfGujarat

માંગરોળ : કોસાડી ગામે ગાયને કતલ કરવા લઈ જતો ઈસમ ઝડપાયો.

ProudOfGujarat

રાજકોટમાં 10 મહિનાની બાળકી બીમાર પડતાં ભૂવાએ ગરમ સોયના ડામ દીધા, તબિયત વધુ લથડતાં રાજકોટની સિવિલમાં ખસેડાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!