Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર- ભરૂચ એલસીબીએ પત્તા પાના ના જુગાર સાથે ચાર જેટલા આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

Share

વિનોદભાઈ પટેલ

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ભરૂચ એલ.સી.બી અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમા હતી તે દરમિયાન એલસીબીને મળેલી બાતમીના આધારે અંકલેશ્વરના દેવ સર્વિસ ની બાજુમાં આવેલ ભરવાડ ફળિયામાં ખુલ્લા મેદાનમાં પત્તાપાનાનો જુગાર ચાલતો હોય તેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ ઘટનાસ્થળેથી ચાર જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને 36 હજાર રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

પકડાયેલ જુગારીઓના નામ અને સરનામા

(1) સોનુસિંગ હિરાસિંગ શિકલીગર, રહે – આંબાવાડી અંકલેશ્વર

(2) મનીન્દરસિંગ સંતોકસિંગ સીકલીગર, રહે- અંકલેશ્વર

(3) કરણસિંગ રણધીરસિંગ શીખ, રહે- શિવ નગર સોસાયટી થરાડ

(4) અમરતસિંગ દિલીપસિંહ સીકલીગર, રહે- ઈન્દ્રનગર સોમા તળાવ વડોદરા


Share

Related posts

વડોદરામાં પાણીપુરીના ધંધાર્થીની હત્યાથી ચકચાર…

ProudOfGujarat

બોડી બિલ્ડીંગ ક્ષેત્રમાં પીનલ પરમારને દસ દિવસમાં બીજી સફળતા, દક્ષિણ ગુજરાતની સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે વિજેતા

ProudOfGujarat

ભરૂચ : બેંક ઓફ મહારાષ્ટ્ર વલણ નું ખોટકયેલ એ.ટી.એમ મશીન રીપેર ના થતા ઘેરો અસંતોષ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!