Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર – જ્યોતિ ટોકીઝ પાસે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો.

Share

વિનોદભાઇ પટેલ

અંકલેશ્વર પંથકમાં આવેલ જવ્હાર બાગ પાસે આવેલી જ્યોતિ ટોકીઝ પાસે કાર નં-GJ ૧૬ BB ૮૩૧૨ અને રિક્ષા નં- GJ ૧૬ Y ૧૦૪૦ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.બનાવની વિગત જોતા કાર જે નરેન્દ્રભાઈ જામીયત ભાઈ પટેલ ચલાવી રહ્યા હતા અચાનક નરેન્દ્રભાઈએ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રીક્ષા સાથે ભટકાય હતી.આ અકસ્માતમાં રીક્ષા ચાલકને ઇજાઓ પહોંચી હતી તથા રિક્ષામાં પાછળ બેસેલા પેસેન્જરને ઇજાઓ પહોંચી હતી.અકસ્માત દરમિયાન કાર ની એર બેગ પણ ખુલી ગઈ હતી.રિક્ષાચાલકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Advertisement


Share

Related posts

જ્યોર્જિયા એન્ડ્રિયાની અને વરુણ ભગતનું નવું સોન્ગ “બીબા” રીલીઝ થયું

ProudOfGujarat

સુરેન્દ્રનગર : ગુરૂ પૂર્ણિમા પર્વ નિમિત્તે ભફૈયા આશ્રમ ખાતે શિષ્યોએ ગુરૂના દર્શન કર્યા હતા.

ProudOfGujarat

ભરૂચ : આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત સરકારી કન્યા છાત્રાલયનો લાકાર્પણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!