Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં બાલાની ચાલમાં આંકડાનો જુગાર રમતા 2 ઈસમો ઝડપાયા 

Share

શહેર પોલીસે રોકડા રૂપિયા 5800 કબ્જે કર્યા

અંકલેશ્વર શહેર પોલીસે બાલાની ચાલમાં આંકડાનો જુગાર રમતા 2 જેટલા જુગારીયાને ઝડપી પાડી 5 હજાર ઉપરાંતની રોકડ રકમ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

અંકલેશ્વરની બાલાની ચાલમાં આંકડાનો જુગાર રમાય રહ્યો હોવાની બાતમી શહેર પોલીસ મથકના પી.એસ.આઇ એમ.આર.સકોરીયાને મળતા તેઓએ સ્ટાફ સાથે રેડ કરતા બાલાની ચાલ માં રહેતા સંજય રમેશ વસાવા અને સિકંદર ઇબ્રાહિમ પટેલને ઝડપી પાડ્યા હતા પોલીસે સ્થળ પર થી રોકડા રૂપિયા 5 હજાર 800 તેમજ વર્લી મટકાની સ્લીપો અને અન્ય સાધનો કબ્જે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે


Share

Related posts

ભરૂચ-અંકલેશ્વર નર્મદા મૈયા બ્રિજ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં એક બાઇક સવાર યુવકનું મોત.

ProudOfGujarat

વિરમગામ શહેર સહિત પંથકમાં પવન ના વઘતા-ઘટતા જોર થી ઉતરાયણ પર્વ ની ઉત્સાહ ભેર ઉજવણી.

ProudOfGujarat

રાજપારડી વિસ્તારની ક્વોરીઓ માંથી ખનીજ વહન કરતી ટ્રકો ભુસ્તર વિભાગે ઝડપી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!