Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર તાલુકાના અડોલ ગામની સીમમાં આવેલ નહેરમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.

Share

વિનોદભાઇ પટેલ

મળતી માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના અડોલ ગામની સીમમાંથી પસાર થતી નહેરમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ તણાઈ આવ્યો હતો. સ્થાનિક ખેડૂતોએ મૃતદેહને જોતા અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે જાણ કરી હતી.બનાવને પગલે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી આવી મૃતદેહને બહાર કાઢી મૃતદેહને પી.એમ અર્થે ખસેડી તેના પરિવારની શોધખોળ હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

વિશ્વ પ્રવાસન દિવસ : છેલ્લા 8 મહીનામાં 15.40 લાખ વિદેશી પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના કાકલપોર સરસાડ સુથારપરા પ્રા.શાળાઓમાં પ્રવેશોત્સવ યોજાયો.

ProudOfGujarat

હાંસોટના ઈલાવ ગામના કથાકાર ધનેન્દ્ર વ્યાસ દ્વારા ઉત્તરપ્રદેશનાં ચિત્રકૂટમાં રામકથા યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!