Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર – નર્મદા નદીમાં લાપતા થયેલ ત્રણ યુવાન માંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો.અન્ય બે યુવાનની શોધખોળ ચાલુ…..

Share

વિનોદભાઇ પટેલ

ગતરોજ અંકલેશ્વરના બોરભાઠા વિસ્તાર માં નર્મદા નદીમાં 5 યુવાનો ન્હાવા પડ્યા હતા જેમાં અચાનક ભરતી આવી જતા 2 યુવાનો હેમખેમ કિનારે આવી ગયા હતા અને બાકી 3 યુવાની નર્મદાના ધસમસતા પુરમાં તણાઈ ગયા હતા.મોડી રાત સુધી ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા ત્રણ યુવાનો ની શોધખોળ કરવામાં આવી હતી પરંતુ યુવાનોને શોધવામાં સફળતા મળી ન હતી, જેમાં આજે સવારે 1 યુવાન નામે વિનય પટેલ નો મૃતદેહ સ્થાનિક માછીમારો ને મળી આવ્યો છે જે બાબતે મૃતદેહ ને PM અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement


Share

Related posts

आमिर खान ने पानी फाउंडेशन हेतु श्रमदान करने के लिए छात्रों से किया आग्रह!

ProudOfGujarat

અંકલેશ્વરનાં દઢાલ નજીક ગ્રીનસીટી સોસાયટીમાંથી 2 બાઇકોની ઉઠાંતરી થતા ચકચાર.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં વરસાદે સર્જ્યા તારાજીના દ્રશ્યો, બે સ્થાનો પર મકાન ધરાસાઈ તો ક્યાંક વૃક્ષ, કેટલાય લોકો માટે નદીમાં પુરનો ખતરો પણ યથાવત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!