Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પંથકમાં ભર બપોરે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદી ઝાપટા વરસ્યા હતા

Share

ભરૂચ જીલ્લામાં વાતવરણમાં અસમાનતા જોવા મળી રહી છે ત્યારે આજે ભર બપોરે ભરૂચના અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા જેના કારણે વાતાવરણમાં મહદ અંશે ઠંડક પ્રસરી હતી.ભર બપોરે એકાએક વરસાદી ઝાપટા વરસતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું જો કે કમોસમી વરસાદથી કેરીના પાકને વ્યાપક નુકશાનની ભીતિ સેવી રહ્યા છે.

Advertisement

Share

Related posts

પુષ્પા 2: ધ રૂલ’માં રોકસ્ટાર ડીએસપીનું સનસનાટીભર્યું સંગીત થિયેટરોમાં ચાહકોને ઉત્તેજિત કરે છે

ProudOfGujarat

વડોદરા : સર સયાજી ગાયકવાડ હોસ્પિટલમાં એડિક્શન ટ્રિટમેન્ટ ફેસિલિટી (એટીએફ) નો પ્રારંભ કરાયો.

ProudOfGujarat

ચંદ્રયાન-3 પછી ISRO એ આદિત્ય L1 લોન્ચ કર્યું, જાણો સંપૂર્ણ વિગતો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!