અંકલેશ્વર રાજપીપલા ચોકડી નજીક આવેલ પટેલ નગર પાસે ની એક બિલ્ડીંગ ના ચોથા માળે માનસિક અસ્વસ્થ યુવાને ચઢી જઇ કુંડવા જતા પોલીસે યુવાન ને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યો હતો…….
:-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ બપોર ના સમયે અંકલેશ્વર ના રાજપીપલા ચોકડી માર્ગ નજીક આવેલ પટેલ નગર વિસ્તાર ખાતે ની એલ બિલ્ડીંગ ના ચોથા માળે માનસિક રિતે અસવસ્થ એક પરપ્રાંતીય યુવાન અચાનક બિલ્ડીંગ ના ચોથા માળે ચઢી જઈ ઉપર થી કૂદવા સાથે આત્મ હત્યા ની કોસીસ કરવા જતા સ્થાનિકો તેમજ પોલીસ કર્મીઓ એ યુવાન ને સુરક્ષિત રીતે બિલ્ડીંગ ના ચોથા માળે થી ભારે જહેમત અને સમજાવત બાદ નીચે ઉતારતા લોકો માં હાશકારો થયો હતો……….
યુવાન ને નીચે લાવતા યુવાને ઉત્તર પ્રદેશ માં થયેલા કઠુઆ ખાતે ની રેપ ઘટના અંગે આ પ્રકાર નું પગલું ભરવા જઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું..પરંતુ પોલીસ ના જણાવ્યા મુજબ નાગેદ્ર રાજપાલ નામ નો આ યુવક પોતે માનસિક રીતે અસવસ્થ હોય તે માટે આ પ્રકાર નું પગલું ભરવા જઇ રહ્યો હોય જેનેસુરક્ષિત રીતે બચાવી લવાયો હતો..




Advertisement