Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

અંકલેશ્વર તાલુકાના હજાત ગામ ખાતેથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો

Share

 

બુટલેગર ફરાર

Advertisement

અંકલેશ્વર તાલુકાના હજાત ગામ ખાતેથી ગત રાત્રીના સમયે વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો હતો. આ બનાવ અંગે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના સુત્રોના જણાવ્યા અનુસાર હજાત ગામ ખાતે રહેતા શૈલેષ રવજી વસાવા ના રહેણાક વિસ્તારમાથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો હતો. વિદેશી દારૂના કવાટર નંગ ૧૫૫ અને બિયર ટીન નંગ ૭૨ ઝડપાયા હતા. જેની કુલ કિંમત ૨૨,૭૦૦ થાય છે. અંકલેશ્વર રૂરલ પોલીસે વિદેશી દારુ ઉ અને બિયરની બોટલો જપ્ત કરી ફરાર બુટલેગર શૈલેષ રવજી વસાવા ની શોધ ખોર શરૂ કરેલ છે. આ બનાવ અંગેની તપાસ રૂરલ પોલીસ કરી રહી છે.

 


Share

Related posts

વાંકલના સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દવા લેવા આવેલ દર્દીઓ એકબીજાનું અંતર જાળવે તેવું આયોજન કરાયું.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં બાળ સંભાળ ગૃહોનાં બાળકોનું કૌટુંબિક પુન : સ્થાપન કરાયું.

ProudOfGujarat

વાહનોનાં PUC નાં દરમાં ગુજરાત સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!