Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા મત વિસ્તારમાં લોકસભાની ચુંટણી માટે સ્ટાફની ફાળવણી કરવામાં આવી હતી .

Share

વિનોદભાઇ પટેલ

મંગળવારના રોજ લોકસભાની ચુંટણીની મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે ત્યારે આજરોજ અંકલેશ્વર ચુંટણી અધિકારી દ્વારા અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા મત વિસ્તારમાં સ્ટાફની ફાળવણી કરવામાં આવી હતી.જેમાં કુલ ૨૬૫ મતદાન મથકો પર પ્રિસાઇડિંગ ઓફિસર સાથેનો મતદાનનો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે.આ સ્ટાફમાં ૪૩ ઝોનલ અધિકારી,૪૩ માઈક્રો ઓબ્ઝર્વર મળી કુલ-૧૧૨૦ અધિકારીઓ અને રેવન્યુ,શિક્ષણ વિભાગ સ્ટાફ,પંચાયતનો સ્ટાફ સહિતના ચૂટણીમાં ફાળવેલ કર્મચારીઓ ચુંટણીની કામગીરી કરશે.

Advertisement


Share

Related posts

ભરૂચ ઘટકના વિવિધ સેજાઓમાં આંગણવાડી કાર્યકરો દ્વારા “શ્રીઅન્ન” વાનગી હરીફાઈ સ્પર્ધા યોજાઈ

ProudOfGujarat

સોમનાથ ગુરૂકુળનાં સ્વામીના મહિલા સાથે ફોટા એડીટ કરી 2 કરોડ ખંડણી માંગતા,બન્નેની ધરપકડ

ProudOfGujarat

આમોદનાં સુહદમ પેટ્રોલ પંપ ઉપર ગ્રાહકોને ઓછું પેટ્રોલ આપી ઉઘાડી લૂંટને લઈને જિલ્લા પુરવઠા અધિકારીના દરોડા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!