Proud of Gujarat
FeaturedGujaratINDIA

જે.સી.આઇ અંકલેશ્વર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન હેઠળ અંકલેશ્વર તાલુકામાં મતદાન અંતર્ગત મોટા હોર્ડિંગ બોર્ડ લગાવવામાં આવ્યા…

Share

જે.સી.આઇ અંકલેશ્વર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન હેઠળ અંકલેશ્વર તાલુકામાં મતદાન અંતર્ગત મોટા હોર્ડિંગ બોર્ડ લગાવામાં આવ્યા.આ કાર્યક્રમમાં જે.સી.આઇ ઝોન-૮ તરફથી જે.સી.કિંજલ શાહ (ઝોન ડાયરેક્‌ટર લેડી જે.સી. અને જેસિરેટ વિંગ),જે.સી.આઈ અંકલેશ્વરના પૂર્વ પ્રમુખ જે.સી. ઉમેશભાઈ સાવલીયા અને જે.સી.આઈ અંકલેશ્વરના ક્ષડટ એવા જે.સી. નરેન્દ્રભાઈ વેકરીયા ખાસ હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા પાછળ (૧) જે.સી. ગુરપ્રિત સિંહ અહલુવાલિયા (પ્રોજેક્‌ટ ચેરમેન),(ર) જે.સી. વિદીત ગજેરા (પ્રોજેક્‌ટ કોરડીનેટર),(૩) જે.સી. દિપેન પટેલ(પ્રોજેક્‌ટ કોરડીનેટર) નો સિંહ ફાળો રહ્યો હતો.

Advertisement

તમામ હોર્ડિંગસ કલેકટર કચેરી તથા એસ.ડી.એમ કચેરી દ્વારા માન્ય કરેલ છે.આ કાર્યક્રમને સફળ બનાવવા તથા તમામ મંજૂરી મેળવી આપવા બદલ જે.સી. મોહનભાઈ જોષી નો ખુબ સહકાર મળ્યો.આ કાર્યક્રમમાં જે.સી.આઈ અંકલેશ્વરના સભ્યો,જેસિરેટ વિંગ ચેર પર્સન જે.સી.જાગૃતિ સાવલીયા અને બહેનો,જુનિયર જે.સી વિંગ ચેર પર્સન જે.જે. વ્રજ ચોવટીયા અને બાળકોની ટીમ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખાસ હાજર રહ્યા હતા.


Share

Related posts

અંકલેશ્વર- જુગારના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ…

ProudOfGujarat

નડિયાદ : યુવતીની મદદ કરતા મામલો બિચક્યો, કાર ચાલકે ચપ્પા વડે હુમલો કરતા એક ઘાયલ

ProudOfGujarat

છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે વિશ્વ હદય દિવસની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!