Proud of Gujarat
FeaturedGujarat

ભારતીય જનતા પાર્ટી ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખભાઈ વસાવાએ 154 વિધાનસભામાં પ્રચાર નો દોર શરૂ કર્યો….

Share

વિનોદભાઇ પટેલ

ગઈ કાલ રોજ ભારતીય જનતા પાર્ટીના ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખભાઈ વસાવાએ ૧૫૪ વિધાનસભા મત વિસ્તારની મુલાકાત લીધી હતી જેમાં અંકલેશ્વર નગરપાલિકા ના મત વિસ્તારો ની પણ મુલાકાત લીધી હતી જેમાં 154 વિધાનસભાના ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલ તથા અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા યુવા પ્રમુખ સુરેશભાઈ પટેલ અને ભાજપના સમગ્ર કાર્યકર્તાઓ અને ખુબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ફટાકડા ફોડી ફુલહાર પહેરાવી ભરૂચ લોકસભા ના ઉમેદવાર મનસુખભાઈ વસાવા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વરના પુનિત નગર વિસ્તાર તથા અંકલેશ્વર ગુજરાત હાઉસિંગ બોર્ડ તથા અન્ય નગરપાલિકા ના મત વિસ્તારમાં આવેલ તમામ વોર્ડ ની મુલાકાત લીધી હતી.

Advertisement


Share

Related posts

કેન્દ્રીય ઉર્જા મંત્રી આર.કે.સીંગ રાષ્ટ્રીયકક્ષાની ઉર્જા કોન્ફરન્સને ખૂલ્લી મૂકશે

ProudOfGujarat

સમગ્ર ગુજરાત રાજ્યમાં પી.આઈ અને પી.એસ.આઈની બદલીઓ કરવામાં આવી.

ProudOfGujarat

ગુજરાતના કચ્છ જિલ્લાના બે લોકોની મુંબઈમાં રૂ. 50 લાખની નકલી ચલણી નોટો સાથે ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!