Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર શહેરની વિવિધ શાળા દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાયા…

Share

વિનોદભાઇ પટેલ

અંકલેશ્વરની ધ જ્ઞાનદીપ અનુપકુંવરબા હાઈસ્કૂલ ખાતે શ્રીજી વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે મતદાન જાગૃતિ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મતદાન સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. આ મતદાન જાગૃતિ કાર્યક્રમ માનવ સાંકળ સહિતના કાર્યક્રમો થકી મતદારોને લોકશાહી પર્વમાં મતદાન અંગે માહિતી પુરી પાડવામાં આવી હતી.સદર કાર્યક્રમમાં ડી.જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતા,પ્રાંત અધિકારી રમેશ ભગોડા મામલતદાર મનુ પટેલ,નાયબ મામલતદાર હેતલ વાઘેલા અને સરપંચ દિપક વસાવા અને શાળાના ટ્રસ્ટીઓ તેમજ અધિકારી અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

Advertisement


Share

Related posts

ભરૂચ ના ચાવજ ગામ આવેલ ઝૂલનશાહ પીર ની દરગાહ નું ઉર્સ શરીફ મનાવવામાં આવ્યું હતું……

ProudOfGujarat

ઝઘડિયા જીઆઇડીસીની DCM કંપનીમાંથી કોપર વાયર ચોરી મોટરસાયકલ પર લઇને જતા બે ઇસમો પૈકી એક મુદ્દામાલ સાથે ઝડપાયો

ProudOfGujarat

વલસાડના તીથલ દરિયા કિનારે સહેલાણીઓ મોજામાં , દરિયા કિનારે દસથીવીસ ફૂટ મોજા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!