Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર શ્રીરામ ગ્રુપ દ્વારા ધંતૂરીયા ગામમાં આગમાં નષ્ટ થયેલા ઘરોને ફરી બનાવવા માટે સહાય આપવામાં આવી…

Share

દિનેશભાઇ અડવાણી

હાલ થોડા દિવસ અગાઉ પહેલા અંકલેશ્વર-હાંસોટ ની વચ્ચે ધંતૂરીયા ગામમાં એકાએક આગ લાગી જતા ચારથી પાંચ જેટલા કાચા મકાનો બળીને નષ્ટ થઈ ગયા હતા જેમાં કોઈને પણ જાનહાની પહોંચી નથી પરંતુ આગમા નષ્ટ થયેલા કાચા મકાનના પરિવારજનો પર મુસીબતનો પહાડ તૂટી પડ્યો હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ હતી જેમાં ઘરને પાછુ ઉભું કરવા માટે તમામ લોકોએ તેમને જેટલી બને એટલી મદદ પહોંચાડવામાં આવી હતી ત્યારે અંકલેશ્વરના શ્રી રામ ગ્રુપ દ્વારા પરિવારજનોને ઘરની છત માટે સિમેન્ટના પતરા આપી માનવતા ની મહેર બતાવી હતી.

Advertisement


Share

Related posts

વલસાડમાં પૂરના પાણી ઓસરતા સફાઈ કામગીરી હાથ ધરાઈ.

ProudOfGujarat

રાજ્યપાલના સંબોધન સાથે ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો આરંભ કરાયો

ProudOfGujarat

અંકલેશ્વર રાજપીપળા રોડ અને દઢાલ ઉછાલી આસપાસના માર્ગોને તાત્કાલિક ધોરણે તંત્ર સુધારે તે માટે જિલ્લા કોંગ્રેસ ઉપ પ્રમુખે કરી રજુઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!