Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર ખાતે આજરોજ 154 વિધાનસભા કાર્યાલયનું શુભારંભ કરવામાં આવ્યું….

Share

દિનેશભાઇ અડવાણી

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને આજ અંકલેશ્વર 154 વિધાનસભા કાર્યાલયનું શુભારંભ મંત્રીશ્રી ઈશ્વરભાઈ ઠાકોરભાઈ પટેલ ના હસ્તે કરવામાં આવ્યું જેમાં નગરપાલિકા પ્રમુખ ભારતીય જનતા પાર્ટી ના શહેર પ્રમુખ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને 2019 ભરૂચ લોકસભા શ્રી મનસુખભાઈ વસાવા ને વિજય બનાવવા માટે બુથ લેવલ ની મીટીંગો તથા ખુબ મોટી સંખ્યામાં મતદાન કેવી રીતના કરાવવું તેવી ચર્ચાઓ કરવામાં આવી હતી ત્યારે બીજી તરફ ખાલી ચૂંટણી પૂરતું જ અંકલેશ્વર ભાજપ કાર્યાલય કાર્યકર્તાઓ ખોલતા હોય તેવું પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું હતું.

Advertisement


Share

Related posts

કંબોલી હાઇસ્કુલ માં આંતરવર્ગીય વિજ્ઞાન પ્રદર્શન અંગે ની હરીફાઈ યોજાઈ

ProudOfGujarat

અંકલેશ્વર આઈટીઆઈ માંથી પરીક્ષા દરમ્યાન મોબાઈલ ની ચોરી..

ProudOfGujarat

નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોવિડ-૧૯ ની ડોર-ટુ-ડોર સર્વેલન્સની કામગીરી માટે ૬૯૧ જેટલી ટીમો કાર્યરત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!