Proud of Gujarat
Uncategorized

આંધ્રપ્રદેશના વેણુગોપાલ મંદિરમાં રામ નવમીની ઉજવણી દરમિયાન પંડાલમાં લાગી આગ

Share

આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં સ્થિત વેણુગોપાલા સ્વામી મંદિરમાં રામ નવમીની ઉજવણી દરમિયાન આગ ફાટી નીકળી હતી. મળતી માહિતી પ્રમાણે,રામનવમીની ઉજવણી માટે મંદિરમાં પંડાલ લગાવવામાં આવ્યો હતો. આ દરમિયાન શોર્ટ સર્કિટના કારણે આ પંડાલમાં આગ લાગી હતી. થોડી જ વારમાં, જ્વાળાઓએ પંડાલને ઘેરી લીધું. અહેવાલ મુજબ આગ લાગતાની સાથે જ શ્રદ્ધાળુઓને પંડાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

Advertisement

Share

Related posts

દહેજની કંપની ને નુકશાન થઇ રહ્યું છે નર્મદા નદી સુકાઈ જવાને કારણે

ProudOfGujarat

પાલેજની એમકોર કંપનીના ૭૦ કર્મચારીઓ પગાર બાબતે હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

વડોદરામાં કોંગ્રેસી કોર્પોરેટરોનો બળાપો બિનરહેણાંક વિસ્તારમાં રાતોરાત વિકાસની ઉંધી દોટ શું છે મામલો જાણો વધુ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!