Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમરેલી-રાજુલા ના ભેરાઈ ગામ ના ખારા માં સિંહણ નો શંકાસ્પદ હાલત માં મૃતદેહ મળી આવ્યો

Share

 

જાણવા મળ્યા મુજબ અમરેલી ખાતે આવેલ રાજુલા ના ભેરાઈ ગામ ખાતે એક ખાડા માંથી વહેલી સવારે સિંહણ નો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચ્યો હતો.ઘટના અંગે ની જાણ વનવિભાગ માં કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતાં..

Advertisement

હાલ આ સિંહ નું મોત ક્યા કારણોસર થયું છે તે જાણી શકાયું નથી..


Share

Related posts

પંચમહાલ જિલ્લામાં કલેકટરશ્રીની અધ્યક્ષતામાં 32મા નેશનલ રોડ સેફ્ટી માસની ઉજવણીનો પ્રારંભ

ProudOfGujarat

ઝઘડીયાની યુપીએલ કંપની દ્વારા પાંચ ગામોની ૬૦ મહિલાઓને વિવિધ રોજગારલક્ષી તાલીમ અપાઈ.

ProudOfGujarat

ડાકોરમાં ફાગણી પુનમના મેળાનું સુચારૂં આયોજન અંગે વહીવટીતંત્રની બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!