GujaratFeaturedINDIAઅમરેલી-યુવકનું પાંચ શખ્સોએ કારમાં કર્યુ અપહરણ-પોલીસે પાંચ અપહરણકારોની ધરપકડ કરી…… by ProudOfGujaratSeptember 7, 20180109 Share જાણવા મળ્યા મુજબ મહીલાને મેસેજ કરવાની બાબતે યુવક નું અપહરણ કરવામાં આવ્યું હતું…ત્યારે પોલીસે પાંચ અપહરણકારોની ધરપકડ કરી છે..તેમજ પોલીસે પાંચ શખ્સો સામે અપહરણનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હોવાનું જાણવા મળી રહ્યું છે….. Advertisement Share