Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમરેલી: ધારીના લીંબડીયા નેરા વિસ્તાર માંથી ત્રણ દીપડાના મળ્યા મૃતદેહો.

Share

 

જાણવા મળ્યા મુજબ અમરેલી- ધારીના લીંબડીયા નેરા વિસ્તાર માંથી  ત્રણ દીપડાના મળ્યા મૃતદેહો મળતા ખળભળાટ વ્યાપી ગયો હતો-મૃત શ્વાનની મીજબાની માણતા ત્રણ દીપડાઓ મોતને ભેટ્યા હતા-

Advertisement

મૃત શ્વાનના મૃતદેહમાં ઝેર  ભેળવ્યું હોવાની વનતંત્રને શંકા હોવાનું પણ જાણવા મળ્યું હતું…….


Share

Related posts

ભરૂચ મુન્શી મહિલા બી.એડ કોલેજમાં ગાંધી જયંતીની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

દહેજની એક કંપનીમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા મજૂરના પગ ઉપર લોખંડની પ્લેટ પડતા પહોંચી ગંભીર ઈજાઓ.

ProudOfGujarat

ભરૂચ : ગોવાલીથી ઇકો કારમાં બેસી વડદલા તરફ આવતા ઈસમ લૂંટાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!