Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમરેલીના રાજુલા માર્કેટીંગ યાર્ડ સર્કલ નજીક જાહેરમાં જુગાર રમી રહેલા ત્રણ ઈસમો ઝડપાયા

Share

અમરેલીના રાજુલામાં માર્કેટીંગ યાર્ડ સર્કલ નજીક મોબાઈલ એપ્લીકેશનમાં જુગાર રમી રહેલા ત્રણ શખ્સોને રાજુલા પોલીસે 20 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

રાજુલા પોલીસની ટીમ દ્વારા ચોકસ માહિતીના આધારે રાજુલા માર્કેડીંગ યાર્ડ સર્કલમાં જાહેરમાં એન્ડ્રોઇડ મોબાઇલ ફોનમાં લુડોકીંગ એપ્લીકેશનમાં સામસામે બેસી પૈસાની હારજીત હારજીતનો જુગાર રમતા હોય આ પ્રકારની માહિતી મળતા સર્વેલન્સ ટીમ દ્વારા રેડ કરતા ત્રણ ઇસમોને રોકડા રૂ.10,360/- તથા એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.10,000/- મા કુલ રૂ.20,300/- ના મુદામાલ સાથે પકડી પાડી તેમના વિરૂધ્ધમાં રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અયુબ કાબરિયા, અફઝલ ચોકડા અને સંજય ચાવડાને 10,360 રોકડા અને 10 હજારની કિંમતના મોબાઈલ ફોન સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન, 2023 સુધી લંબાવાઇ

ProudOfGujarat

ભરૂચના પશ્ચિમ વિસ્તારના હજારો લોકોને આજે પણ માળખાકિય સુવિધાઓનો અભાવ…!

ProudOfGujarat

અંકલેશ્વર – હાંસોટ રોડ પર આવેલ તળાવમાંથી યુવતીની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવતા ચકચાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!