Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમરેલી : સાવરકુંડલા તાલુકાના લુવારા ગામની મધ્યમાં રાત્રિ દરમિયાન સિંહ પરિવાર આંટા મારતા સી.સી.ટી.વી કેમેરામાં કેદ થયા.

Share

સાવરકુંડલા તાલુકાના લુવારા ગામેની મધ્યમાં રાત્રિ દરમિયાન સિંહ પરિવાર આંટા મારતા સી.સી. ટીવી કેમેરા માં કેદ થયા.

સાવરકુંડલા તાલુકાના લુવારા ગામેંથી પસાર થતો સાવરકુંડલા મહુવા હાઈવે રોડ ક્રોસ કરી ગામની મધ્યમા સિંહ અને સિંહણ સહિત પરિવારે રાત્રિના સમયે આંટા ફેરા મારતા એક દુકાનના સી.સી. ટીવી કેમેરામાં કેદ થયા હતા. આ તકે સિંહપ્રેમી અને લુવારા ગામના યુવા અગ્રણી સુરેશભાઈ ચાંદુ દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. આસપાસના રહેણાંક વિસ્તારમાં રહેતા લોકોમા ભયનો માહોલ સર્જાયો હતો અને રાત્રીના સમયે બહાર નીકળવુ એ ચિંતાનો વિષય બન્યો હતો.

Advertisement

Share

Related posts

સુરતની એક શાળામાં 8માં ધોરણમાં અભ્યાસ કરતી 13 વર્ષની એક દીકરી પિતાથી દૂર માતા સાથે રહેતી હતી.

ProudOfGujarat

રાજપીપળા : તિલકવાડા પ્રાથમિક શાળા ખાતે પ્રાકૃતિક ખેતીના પ્રચાર માટે ખેડૂતો માટે તાલીમ સંમેલન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

નવસારીના જલાલપોર ગામમાં વિધર્મી યુવાને વિધવાનું અપહરણ કરી દુષ્કર્મ આચરતા LCB પોલીસે ધરપકડ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!