Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમોદ તાલુકા પંચાયત કચેરીએ આછોદ યુથ વિંગ પેનલ એ ઉમેદવારી નોંધાવી.

Share

હાલમાં સમગ્ર જિલ્લામાં ગામ પાંચયત એલેક્સનનો જંગ જામ્યો છે ત્યારે આજરોજ આમોદ તાલુકાના આછોદ ગામ પંચાયત માટે આજે આમોદ યુથ વિંગ પેનલના સભ્યોએ પોતાની ઉમેદવારી નોંધાવી જે દરમિયાન સભ્યો તથા સરપંચનો ઉત્સાહ વધારવા માટે આછોદ ગામમાંથી ટોરેટોરા ઉમટી પડ્યા હતા અને જીતના ઉત્સાહ અને ઉમંગ સાથે પોતાની ઉમેદવારી નોંધાવી.

આછોદ ગામ પંચાયતના 12 સભ્યો તથા સરપંચ સહિતનો તમામ બેઠકો ઉપર યુથ વિંગ પેનલ એ પોતાની ઉમેદવારી નોંધાવી જે દરમિયાન આમોદ તાલુકા પંચાયત કોંગ્રેસ સમિતિના સદસ્ય સહિત મોટી સંખ્યામાં આછોદ ગામના લોકો હાજર રહ્યા હતા તથા મીડિયા સંબોધનમાં પેનલના મુખ્ય ઉમેદવાર જકવાન જાલએ જણાવ્યું હતું કે ગામલોકોની દુઆઓ સાથે છે અને હવે ગામ યુવા ચેહરા જોવા માંગે છે અને જો અમારી પંચાયત બનશે તો ગામની તમામ સમસ્યાઓ દૂર કરીશુ.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં ધોરણ.૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર અજાણ્યા વાહન ચાલકની ટક્કરથી રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત થવાથી જીવદયા પ્રેમીઓમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઇ છે.

ProudOfGujarat

રાજ્યમાં ઠંડીના પગલે ભરૂચના વિસ્તારોમાં તાપણાનો સહારો લેતા નગરજનો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!