Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

Breaking News આજે આમોદ ખાતે વિજિલન્સનો દરોડો…

Share

ભરુચ જિલ્લાના આમોદ ખાતે આજે આશરે 5 વાગ્યાના સમયે વિજિલન્સ એ દરોડો પાડતા વરલી મતકાનો જુગાર રમતા અને રમાડતા આશરે 15 થી20 જેટલા જુગરીયાઓને પકડી પાડી અટકાયત કરી હતી. જેથી આમોદ તાલુકામાં ગેરકાયદેસર ચાલતા ધંધાદારી ઓ માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.આ બનાવની હાલ તપાસ ચાલી રહી છે.

Advertisement


Share

Related posts

ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર દિવાળી પર્વ નિમિત્તે ફટાકડા બજાર ઉભું કરાયુ.

ProudOfGujarat

ભરૂચના કંબોલી ગામથી આમોદ તાલુકાના કોઠી – વાતરસા ગામને જોડતો માર્ગ બિસ્માર બનતા અનેક લોકો પરેશાન…

ProudOfGujarat

નડિયાદ ટ્રેનમાં મુસાફરોના સામાનની ચોરી કરનાર આરોપી ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!