Proud of Gujarat
FeaturedGujarat

આમોદ નગરપાલિકા ખાતે આજરોજ પ્રમુખની ચૂંટણી યોજાય હતી.

Share

દિનેશભાઇ અડવાણી

આમોદ નગરપાલિકા ના પ્રમુખ તરીકે કોંગ્રેસના સુશીલાબેને રાજીનામુ આપતા આજરોજ પ્રમુખની ચુંટણી યોજાઇ હતી.આ ચૂંટણીમાં સુશીલાબેન દ્વારા ફરીથી ઉમેદવારી પત્ર ભરવામા આવ્યું હતુ. જયારે ભાજપ તરફથી બીખીબેન ભીખાભાઇ લિંબચયાએ ઉમેદવારી પત્ર ભર્યું હતુ. જેમા ભાજપના ઉમેદવારને અપક્ષ સહીત ૮ વોટ મળ્યા હતા.જયારે સુશીલાબેન પટેલને ૧૫ વોટ મળ્યા હતા.ચુંટણી અધિકારી દ્વારા સુશીલાબેન પટેલને વિજેતા જાહેર કરવામા આવ્યા હતા.કોંગ્રેસી આગેવાનોના જણાવ્યા અનુસાર પ્રમુખની ચુંટણીમા કોંગ્રેસનો મેંડેટ મંગાવવામા આવ્યો ન હતો.

Advertisement


Share

Related posts

તાપી જીલ્લામાં ઠેર-ઠેર બિસ્માર રસ્તા …

ProudOfGujarat

સિંચાઇ યોજનાનું કામનું નિરીક્ષણ કરી આદિવાસી સમાજને સિંચાઇની સુવિધા મળે તે માટે વેગ આપતા પૂર્વ કેબિનેટ મંત્રી.

ProudOfGujarat

csk: ધોનીને રમતો જોઈને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા આ બાળકો: ધોનીએ આપી ખાસ ભેટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!