Proud of Gujarat
FeaturedEntertainmentGujaratINDIA

અંકલેશ્વર ગુજરાત હાઉસિંગ બોર્ડ મા કરસન વાડી યુવક મંડળ દ્વારા શુટીંગ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું

Share

અંકલેશ્વરમાં સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે નાઈટ શુટીંગ વોલીબોલ ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ ૨૦ થી પણ વધુ ટીમોએ ભાગ લીધો હતો અને વિજેતા ટીમ તથા અન્ય ટીમોને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ નાઈટરાઉન્ડ હિંદુ-મુસ્લિમ ભાઈચારો બની રહે તથા દરેક યુવાન ને પ્રોત્સાહન મળતું રહે તે હેતુથી નાઈટ શુટીંગ વોલીબોલ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવેશ પટેલ નીરવ પટેલ દિપકભાઈ પટેલ તથા અન્ય વોલીબોલ ના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ માત્રામાં લોકો શુટીંગ વોલીબોલ ટુર્નામેન્ટ ની મજા માણી હતી.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લાનું ધોરણ 10 નું પરિણામ 55.49% આવ્યું.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે લોકડાયરામાં ફાયરીંગ કરતા યુવાનનો વીડિયો વાયરલ થતા ખળભળાટ…

ProudOfGujarat

નડિયાદ : વડતાલધામને દિવાળી પર્વ નિમિત્તે શણગારવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!