Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગુજરાતમાં કીકી ડાન્સ કર્યો તો આવી જશો સાઇબર સેલ ની નજર માં અને થશે કાયદેસરની કાર્યવાહી..જાણો વધુ

Share

ગુજરાતમાં કીકી ડાન્સ કર્યો તો આવી જશો સાઇબર સેલ ની નજર માં અને થશે કાયદેસરની કાર્યવાહી..જાણો વધુ
જાણવા મળ્યા મુજબ અમદાવાદ કીકી ડાન્સનો મામલો-કીકી ડાન્સને લઈને લોકો જીવના જોખમે કરી રહ્યા છે સ્ટન્ટ-અમદાવાદ પોલીસ આવી એક્શનમાં-અમદાવાદ સાઈબર ક્રાઈમે લોકોને અપીલ કરી-કીકી ડાન્સના સ્ટંટ ન કરવા: એ સાઈબર ક્રાઈમ છે -કીકી ડાન્સ કરનારા સામે કરાશે કાયદેસરની કાર્યવાહી-આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધાશેઃ સાઈબર ક્રાઈમ

Advertisement

Share

Related posts

માંગરોળ : નાની ફળી ગામે ગોડધા વડ ઉદવહન સિંચાઇ યોજનાની પાઇપલાઇન લીકેજ થતા ખેતરોમાં પાણી ભરાતાં પાકને નુકસાન

ProudOfGujarat

૩૭ લાખ રૂપિયાનો વિદેશી દારૂ ની ટ્રક પકડી પાડતી ભરૂચ લોકલ ક્રાઈમ,

ProudOfGujarat

ભરૂચ : તંત્રની બેદરકારી : નારાયણ નગર 5 માં ઉભરાયેલ ગટરોનો યોગ્ય નિકાલ ન થતા ગંદકીનું સામ્રાજ્ય : લોકો રોષે ભરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!