GujaratFeaturedINDIAઅમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની જળયાત્રા સોમનાથ ભૂદરના આરેથી 108 કળશ જળ ભરી કરાશે અભિષેક…. by ProudOfGujaratJune 28, 20180341 Share અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની જળયાત્રા સોમનાથ ભૂદરના આરેથી 108 કળશ જળ ભરી અભિષેક કરવામાં આવશે ..તો બીજી બાજુ ભાણેજોને આવકારવા સરસપુરવાસીઓમાં થનગનાટ યાત્રાની તૈયારીઓને અપાઈ રહ્યો છે આખરી ઓપ અને સુરક્ષા ચુસ્ત બનાવાઈ છે….. Share