બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ અમદાવાદ ના કેટલાય વિસ્તરોમાં વરસાદી માહોલ જામ્યો હતો ..પવન સાથે વરસાદ એ એન્ટ્રી કરી હતી….
અમદાવાદ માં સ્માર્ટ સીટી અંતર્ગત લગાવેલ સીસીટીવી કેમેરાનો પોલ આજ રોજ સવારે ધરણીધર ચાર રસ્તા પાસે અચાનક ધરાશાયી થયો હતો…પોલ ધરાશાયી થતા એક સમયે લોકો માં નાશભાગ મચી હતી ..ઘટના અંગે ની જાણ ફાયર વિભાગ માં થતા ફાયર ના કર્મીઓએ તાત્કાલિક દોડી જઇ રસ્તા વચ્ચે પડેલ પોલ ને ઘસેડવાની કામગીરી હાથધરી હતી….