સૌ-અમદાવાદઃ નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે શહેરમાં ગરબાને લઈને તૈયારી શરૂ થઈ ગઈ છે. જેમાં આ વર્ષે એક્વા યોગા અને ડાન્સની જેમ એક્વા ગરબા પર્ફોમ ખેલૈયાઓમાં ફેવરિટ છે. ત્યારે શહેરમાં આવેલી કર્ણાવતી ક્લબમાં મહિલાઓએ એક્વા ગરબા પર્ફોર્મ કર્યા હતા.
Advertisement