Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ-કાલુપુરથી નાના ચિલોડા જતા એક મહિલા રિક્ષામાં લૂંટાઈ….

Share

 
FILE PIC_જાણવા મળતી માહિતી મુજબ અમદાવાદ ના કાલુપુરથી નાના ચિલોડા જતા એક મહિલા રિક્ષામાં લૂંટાઈ હોવાની માહિતી મળી રહી છે..રીક્ષામાં પેસેન્જર બેસાડી નજર ચૂકવી ચોરી કરતી ટોળકી સોના-ચાંદીના દાગીના પડાવી ફરાર થઇ હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે..હાલ મહિના નું રૂ.4 લાખના દાગીના ભરેલ પાકીટ ન મળતા મહિલાએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે…

Advertisement

Share

Related posts

ભરૂચના વાલિયામાં ચુંટણીને લઈને મારામારી અને લૂંટનો બનાવ બનતા ચકચાર.

ProudOfGujarat

માંગરોળ : વાંકલ ગામે ચૂંટણી અનુસંધાને સીઆરપીએફ જવાનો અને પોલીસે પેટ્રોલિંગ કર્યું.

ProudOfGujarat

ઉમણીયાવદરના યુવાનની હત્યા કરનાર આરોપીને ઝડપી લીધો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!