Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ શહેરમાં કરાશે ટ્રાફિક ડ્રાઈવ-રોડ પરનાં ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવશે-ચંડોળા ચોકીથી ઈસનપુર ચાર રસ્તા સુધી ડ્રાઈવ કરાશે…

Share

જાણવા મળ્યા મુજબ 7 PI, 2 ACP સહિત 150 પોલીસકર્મી ડ્રાઈવમાં રહેશે હાજર રહેશે તેમજ ડ્રાઈવ દરમિયાન દબાણ કરનારાને નોટિસ પાઠવવામાં આવશે અને સ્થળ પર જ દંડ અને કલમ 283 મુજબ કાર્યવાહી કરાશે તેમ જાણવા મળ્યું હતું. ..ચંડોળા ચોકીથી ઈસનપુર ચાર રસ્તા સુધી આ ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આ આવશે અને રોડ પરનાં ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવશે..!!!,

Advertisement

Share

Related posts

દયાદરા-કુવાદર-નબીપુર રસ્તાને “સેઝ” ને જોડતા દયાદરા ગામની સંપાદિત જમીનમાં ભરૂચની એડીશનલ સીનીયર સીવીલ કોર્ટનો ઐતિહાસીક ચૂકાદો

ProudOfGujarat

અંકલેશ્વર પંથકમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની આસ્થાભેર ઉજવણી કરાઈ

ProudOfGujarat

ગોધરા : વાલ્મિકીવાસ વિસ્તારમાં સિમેન્ટનાં નવા ઢાંકણ નાંખવાની લોકમાંગ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!