Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ-વિરમગામ-માલવણ હાઇવે પર વડગાસ ગામના પાટીયા પાસે અકસ્માત સર્જાતા 3 વ્યકિતના ઘટના સ્થળે મોત-૧૦ ઘાયલ….

Share


જાણવા મળ્યા મુજબ અમદાવાદ વિરમગામ-માલવણ હાઇવે પર વડગાસ ગામના પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા 3 વ્યકિતના ઘટના સ્થળે મોત તેમજ અમકસ્માતમા 10 વ્યકતિ થયા ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે…અમદાવાદના મચ્છુનગર વટવાથી પગપાળા સંઘ મારફતે પીપળી જતા હતા તે દરમિયાન ટ્રકે યાત્રાળુઓને અડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટનાસ્થળે 3 ના મોત તેમજ ૧૦ જેટલા લોકો ઘાયલ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે…

Advertisement

Share

Related posts

લીંબડી તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારો સમર્થકો સાથે ફોર્મ ભરવા પહોંચ્યા.

ProudOfGujarat

નડિયાદ : કપડવંજ તાલુકાના ભૂગળીયા પાસે બસ અને બાઇક વચ્ચે અકસ્માતમાં એકનું મોત.

ProudOfGujarat

ચેક બાઉન્સના કેસમાં ટ્રાવેલ એજન્ટ ને છ મહિનાની કેદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!