GujaratFeaturedINDIAઅમદાવાદ ઓગણજના ખોડીયાર ફાર્મમા ધમધમતા 365 સોલ્યુશન હુક્કાબારમાં સોલા પોલીસે કરી રેઈડ.. by ProudOfGujaratAugust 6, 20180281 Shareજાણવા મળ્યા મુજબ અમદાવાદ ના ઓગણજના ખોડીયાર ફાર્મમા ધમધમતા 365 સોલ્યુશન હુક્કાબારમાં સોલા પોલીસે રેઈડ કરી હતી.પોલીસ રેઇડ દરમિયાન 7 ફલેવર ડબ્બા, 14 હુક્કા સાથે સોલા પોલીસે સંચાલકની કરી ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું હતું…… Advertisement Share