Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ-નરોડામાં હરિ દર્શન ચોકડી પાસે આવેલ અવની ફ્લેટનો બનાવ-પરિવારના ત્રણ સભ્યોએ આપઘાત કરતા ભારે ખળભળાટ મચ્યો હતો..

Share

 

જાણવા મળ્યા મુજબ અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ હરિ દર્શન ચોકડી પાસે આવેલ અવની ફ્લેટનો બનાવ છે ..જ્યાં પરિવારના ત્રણ સભ્યોએ આપઘાત કર્યો હોવાની વિગતો સામે આવતા ભારે સનસની મચી હતી..હાલ આપઘાત પાછળનું કારણ અકબંધ છે. કોસ્મેટિકના વેપારીએ પરિવાર સાથે આપઘાત કરતા હાલ સમગ્ર મામલા અંગે પોલીસે વધુ તપાસ હાથધરી છે….

Advertisement

Share

Related posts

સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો, જળ સપાટી વધીને 136.01 મીટર થઈ.

ProudOfGujarat

ભરૂચ : પાલિકા પ્રમુખની ખુરશી બચાવવા દોડધામ : પાલિકા પ્રમુખ સામેની ફરિયાદ ખોટી હોવાની ગજેરા ગામ વાસીઓનો પ્રસ્તાવ.

ProudOfGujarat

આદિવાસી – દલિત – બક્ષીપંચ સમાજના બંધારણીય અધિકારો માટે ગુજરાતની ભાજપા સરકારનો ઐતિહાસિક નિર્ણય

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!