Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઉપવાસના ૧૪ દિવસઃહાર્દિક ના ઉપવાસ આંદોલન નો આવી શકે છે.આજે અંત-ખોડલધામ ટ્રસ્ટ ના પ્રમુખ નરેશ પટેલે મધ્યસ્થી બનશે. હાર્દિકને મળી સરકાર સમક્ષ મુકાશે માંગણીઓ…

Share

 
છેલ્લા ૧૪ દિવસઃ થી ખેડૂતોના દેવા માફી તેમજ પાટીદાર સમાજ ને અનામત સહિત ના મુદ્દાઓ સાથે પાટીદાર નેતા હાર્દિક પટેલ ઉપવાસ ઉપર બેઠા છે… ત્યારે એક તરફ હાર્દિક ની તબિયત લથડતી દેખાઈ રહી છે તો બીજી તરફ ખોડલધામ ટ્રસ્ટ ના પ્રમુખ નરેશ પટેલ હવે સરકાર અને હાર્દિક વચ્ચે મધ્યસ્થી માટે આગળ આવ્યા છે…
જાણવા મળ્યા મુજબ નરેશ ભાઈ પટેલ બપોર સુધી હાર્દિક પટેલ ને અમદાવાદ આવી મળી તેની સાથે વાતચીત કરી સરકાર સમક્ષ માંગણીઓ મુકવાના પ્રયાસો કરશે અને જો કોઈ રસ્તો નીકળશે તો હાર્દિક ના ઉપવાસ આંદોલન નો અંત પણ આવી શકે છે …તો બીજી તરફ નરેશ પટેલ દ્વારા પણ હાર્દિક પારણા કરે તેવી માતાજીને પ્રાથના કરી તેઓના પ્રયાસો રહેશે તેમ જણાવ્યું હતું…..

Advertisement

Share

Related posts

માંગરોલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જૂની પેન્શન યોજના શરૂ કરવા અંગે માંગરોળ, ઉમરપાડા ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી.

ProudOfGujarat

છોટાઉદેપુર : કરાલી પીએસઆઈ એન.જી.રોહિત તેમજ પોલીસ કર્મચારીઓ દ્વારા તિરંગા બાઈક રેલી યોજાઇ.

ProudOfGujarat

જામનગરમાં ભોય સમાજ કેવી રીતે ઉજવે છે હોલિકા મહોત્સવ, જાણો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!