Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ-આરટીઓનું સ્કૂલો પર સર્ચ ઓપરેશન-ઓવરલોડિંગ અને આરટીઓના નિયમોનું ભંગ કરનાર સ્કૂલ વાહનોનું ચેકીંગ….

Share

 
જાણવા મળ્યા મુજબ અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારની 4 શાળામાં આરટીઓ નું આજે સવારે ચેકીંગ જોવા મળ્યું હતું..એશિયા,,તુલીપ,,ઉદગમ અને એચબી કાપડીયા શાળાની બહાર ચેકિંગ હાથ ધરાયુ હતું….

આરટીઓ વિભાગ દ્વારા સ્કૂલો પર સર્ચ ઓપરેશન હાથધરી ઓવરલોડિંગ અને આરટીઓના નિયમોનું ભંગ કરનાર સ્કૂલ વાહનોનું ચેકીંગ હાથધરી તેઓ સામે દંડ કરવાની કવાયટ હાથધરી હતી…

Advertisement

Share

Related posts

ગોધરા શહેરમાં જાહેરનામાનો ભંગ કરવા બદલ બે જીમ સંચાલકો સહિત 15 લોકોની અટકાયત.

ProudOfGujarat

નડિયાદમાં મહેશ્વરી સમાજ દ્વારા ફાગ ઉત્સવ ઉજવાયો.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં પંચાયતની ચૂંટણી જાહેર થતાં જ રાજકીય ગરમાવો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!