પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ છેલ્લા ૧૧ દિવસઃ થી ખેડૂતોના દેવા માફી તેમજ અનામત સહિત ના મુદ્દાઓ સાથે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે…તો બીજી તરફ વિવિધ ધાર્મિક અને સામાજીક સંસ્થા ના આગેવાનો તેઓને ઉપવાસ આંદોલન પર મળવા માટે પહોંચી રહ્યા છે….
ગત રોજ હાર્દિક પટેલે ભગવાન કૃષ્ણ નો જન્મોત્સવ તેઓના ઉપવાસ આંદોલન સ્થળે થી મનાવ્યો હતો…
Advertisement