Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ-સિમંધર ટાવરમા કરવામા આવી રેઈડ વસ્ત્રાપુર પોલીસે મોડી રાત્રે જુગાર રમતા 8 વેપારીઓની કરી ધરપકડ….

Share

 

જાણવા મળ્યા મુજબ અમદાવાદ ના સિમંધર ટાવરમા પોલીસે બાતમીન આધારે રેઇડ કરવામા આવી હતી…
વસ્ત્રાપુર પોલીસે મોડી રાત્રે દરોડા પાડી જુગાર રમતા 8 જેટલા વેપારીઓની ધરપકડ કરી હતી..પોલીસે 1.61 લાખ રોકડા મળી 5.43 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી…

Advertisement

Share

Related posts

ડાંગ : સુબીર તાલુકાના કર્મચારીઓની નવી પેન્શન યોજનાને લઈ અનોખો વિરોધ જોવા મળ્યો.

ProudOfGujarat

વડોદરા : કરોડો રૂપિયા ગયા પાણીમાં: પહેલા વરસાદમાં જ જન મહેલ બન્યું જળ મહેલ

ProudOfGujarat

નડીયાદના બસ સ્ટેન્ડમાં ઉભરાતી ગટરથી મુસાફરોને ભારે હાલાકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!