Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ-હાર્દિક પટેલના ઉપવાસનો આજે નવમો દિવસ-હાર્દિકની તબિયતનું સતત મોનિટરીંગ….

Share

 
પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ ખેડૂતો ના દેવા માફી તેમજ અનામત ની માંગ સાથે છેલ્લા ૯ દિવસ થી ઉપવાસ આંદોલન કરી રહ્યો છે…હાર્દિક ના અમદાવાદ ખાતે આવેલ નિવાસ સ્થાને ઉપવાસ સ્થળ ઉપર અનેક સામાજિક અને રાજકીય આગેવાનો ની અવર જવર જોવા મળી રહી છે..અને હાર્દિક ના આંદોલન ને સમર્થન આપવા માટે નજરે પડતા હોય છે..જાણવા મળ્યા મુજબ આજ રોજ હાર્દિક પટેલના ઉપવાસનો આજે નવમો દિવસ છે ત્યારે વિપક્ષ નેતા પરેશ ધાનાણી હાર્દિકને મળી શકે છે…તેમજ બિહારના પૂર્વ મુખ્યમંત્રી પણ હાર્દિકને મળશે તેવી પણ જાણકારી મળી રહી છે..સાથે હાર્દિકની તબિયતનું સતત મોનિટરીંગ થતું હોવાનું પણ જાણવા મળ્યું છે…

Advertisement

Share

Related posts

ભરૂચ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી…

ProudOfGujarat

ભરૂચ : ગુજરાતનાં જુનાગઢ અને કચ્છ વિસ્તારને પાકિસ્તાનનાં નકશામાં બતાવાથી પાંચબતી સર્કલ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરાયો.

ProudOfGujarat

માનવતાનું ઉદાહરણ : વલસાડના યુવાને લોક સેવા માટે કેરીનો વેપાર કરી રહ્યો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!