Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ-હાર્દિકના ઉપવાસ આંદોલનનો ત્રીજો દિવસ-સોલા સિવિલ ડોક્ટરની ટીમે કરી હાર્દિકની તપાસ….

Share

પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ અનામત અને ખેડૂતો ના દેવા માફી જેવા મુદ્દાઓ સાથે ઉપવાસ આંદોલન ઉપર બેઠો છે…ત્યારે આજે ઉપવાસ આંદોલન નો ત્રીજો દિવસઃ હોય હાર્દિક પટેલ પાસે સોલા સિવિલ ના ડોકટર ની ટિમ પહોંચી હતી..અને તેઓની તપાસમાં હાર્દિકનું બ્લેડપ્રેશર અને શુગર નોર્મલ જાણવા મળ્યું હતું તેમજ હાર્દિકના સ્વાસ્થ્યની હાલ સામાન્ય સ્થિતી હોવાનું જાણવા મળી હતી…હાર્દિક નું દર 12 અથવા 8 કલાકે  મેડિકલ તપાસ કરાઇ રહ્યું છે…તેમજ ડોક્ટરે હાર્દિકને લિકવીડ લેવાની સલાહ આપી હોવાનું પણ જાણવા મળ્યું છે…

Advertisement

Share

Related posts

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ પક્ષો બદલવાની રાજનીતિ શરૂ.

ProudOfGujarat

ભારતમાં તેજીથી વધી રહ્યા છે કોરોનાના કેસો, ચોથી લહેરની આશંકા વધી.

ProudOfGujarat

જનતા કરફર્યુંમાં બંધ શહેરના માર્ગો આજે ફરી ધમધમી ઉઠયા જિલ્લામાં કલમ ૧૪૪ લાગુ હોવા છતાં તંત્ર તેનું પાલન કરાવવામાં નિષ્ફળ જોવા મળ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!