Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ-એએમસીના બે હેલ્થ કર્મચારી પર હુમલાનો મામલો-નરોડા પોલીસે એક આરોપીની કરી ધરપકડ…..

Share

 

જાણવા મળ્યા મુજબ અમદાવાદ એએમસીના બે હેલ્થ કર્મચારી પર હુમલાના મામલે નરોડા પોલીસે એક આરોપીની ધરપકડ કરી હોવાની વિગતો મળી રહી છે..

Advertisement

મામલા માં ઠક્કરનગરના દિલિપ સોનકરની ધરપકડ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે..ઉત્તર ઝોનના સૈજપુર વોર્ડના બે કર્મચારી પર હુમલો કરાયો હતો.. એએમસીની મસ્ટર ઓફીસમાં જ તલવારથી હુમલો  કરવામાં આવ્યો હતો જે બાબતે ભારે ચકચાર મચ્યો હતો……


Share

Related posts

રાજપીપળાની મુખ્ય જિલ્લા જેલનો સ્ટાફ કોરોનાનાં સકંજામાં…

ProudOfGujarat

નર્મદા જીલ્લાનાં ગરૂડેશ્વર ગામમાં દત્ત મંદિરમાં ભગવાન દત્તાત્રયની જન્મદિને પાલકી યાત્રા કાઢવામાં આવી હતી.

ProudOfGujarat

આગામી 24 કલાકમાં શાહીન વાવઝોડાનો ગુજરાતને ખતરો : જાણો શું છે ભરૂચ નજીકના દહેજ બંદરની સ્થિતિ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!